નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) – 2026માં પ્રોજેક્ટની નોધણી કરવા બાબત.
|
Focal Theme: Science and Innovation for Sustainability
|
|
Sub-Themes:
|
|
1. F5 for Waste Management (Reduce, Reuse, Retrieve, Redesign & Recycle)
|
2. Energy: Explore, Experiment, Enhance & Evolve
|
|
3. Water: Harvesting, Harnessing, Recycling & Conservation
|
4. Food, Agriculture & Health
|
|
5. Application of Indian Knowledge Systems for Sustainability
|
NCSC માં ભાગ લેવા માટે જરૂરી બાબતો
Ø શાળાએ આવતા કે ન આવતા (ડ્રોપઆઉટ) ૧૦ થી ૧૭ વર્ષના તમામ બાળકો ભાગ લઇ શકે છે.
Ø તમામ કક્ષાએ પ્રોજેક્ટ અને રજૂઆતની ભાષા ગુજરાતી / હિન્દી/ અંગ્રેજી માંથી આપની પસંદગીની રહેશે.
Ø એક ગ્રુપ (પ્રોજેક્ટ)માં વધુમાં વધુ બે (૨) બાળકો (એક ગ્રુપ લીડર અને એક સભ્ય) અને એક માર્ગદર્શક શિક્ષક (કોઈ પણ વિષયના) ભાગ લઇ શકે છે.
Ø એક શાળામાંથી એક કરતા વધારે પ્રોજેક્ટ કરી શકાશે, અને એક જ શિક્ષક એક કરતા વધારે પ્રોજેક્ટમાં માર્ગદર્શક શિક્ષક તરીકે ભાગ લઇ શકે છે.
નોંધણી સમયે જરૂરી માહિતીઓ / ડોક્યુમેન્ટ
- વિધાર્થીનું નામ / આધાર કાર્ડ, જન્મનો દાખલો / LC/ bonafide certificate (40kb), વિધાર્થીનો ફોટો (40kb), ફોન નંબર
- શિક્ષકનું નામ, વિષય, અભ્યાસ, ઇમેલ આઈ ડી, ફોન નંબર
જરૂરી સાહિત્ય / Download
Ø નોંધણી પ્રક્રિયા સમજવા/કરવા માટે 
Ø NCSC માર્ગદર્શિકા, નિયમો, મુખ્ય વિષય અને પેટા વિષયો વિષે વિસ્તૃત માહિતી
Ø થીમ મુજવના નમૂનાના પ્રોજેક્ટ વિષયોની યાદી માટે
Ø NCSC Activity Guidebook 2026-27 ENGLISH
GUJARATI .gif)
નોંધણી માટે
Ø નોંધણીની છેલ્લી તારીખ : ૩૦/૦૭/૨૦૨૬
Ø નોંધણી માટે
વધુ વિગતો માટે 8866570111, 9726212121 સંપર્ક કરી શકાશે.