Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

National Children Science Congress 2026 (District Level)

Program Date : 05/10/2026

 

 નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) – 2026

 

Focal Theme: Science and Innovation for Sustainability

Sub-Themes:

1.     F5 for Waste Management (Reduce, Reuse, Retrieve, Redesign & Recycle)

 

2.     Energy: Explore, Experiment, Enhance & Evolve

3.     Water: Harvesting, Harnessing, Recycling & Conservation

4.     Food, Agriculture & Health

5.     Application of Indian Knowledge Systems for Sustainability

 

District Level Date : 5th October, 2026

Venue : Sant. Mary's School, Shivaji Circle, Bhavnagar

Time: 8:30am to 4:30pm

  

જીલ્લા કક્ષા માટે રજુઆતમાં જરૂરી ડોક્યુમેન્ટ

(નમૂનો જોવા માટે વેબસાઈટમાં ડાઉનલોડ માં જવું)

-     પ્રોજેક્ટ ફાઈલ

-     લોગ બુક (રોજનીશી – ડે to ડે કરેલ કાર્યની રફ નોંધ)

-     કવેશ્નારી (જો ઉપયોગ કર્યો હોય તો)

-     કેસ રીપોર્ટ કોપીઓ ની ફાઈલ (જો ઉપયોગ કર્યો હોય તો)

-     પ્રોજેક્ટ ચાર્ટ – 4 (55 cm x 70 cm (21.6" x 27.5") drawing sheet)

(જો જરૂર જણાય તો ૪-૫ PPT સ્લાઈડ બનાવી શકાય. તેના કોઈ માર્ક નથી. PPT માટે લેપટોપ ની વ્યવસ્થા શાળાએ જ કરવાની રહેશે.)   

            - જો પ્રોજેક્ટ માટે કોઈ મોડેલ બનાવેલ હોય તો મોડેલ સાથે લાવવાની કોઈ જરૂરિયાત રહેશે નહિ. ફક્ત જરૂરી વિડીયો/ફોટો સાથે લાવવા. 

જીલ્લા કક્ષા માટે જરૂરી માર્ગદર્શન

 

-     જીલ્લા કક્ષાએ ભાગ લેવા માટે ગ્રુપ લીડર અને ગ્રુપ મેમ્બર બંને આવી શકશે.

-     રજૂઆત ફક્ત ગ્રુપ લીડરે સ્વતંત્ર રીતે જ કરવાની રહેશે. ગ્રુપ મેમ્બર ફક્ત સહાયક ભૂમિકામાં રહેશે.

-     રજૂઆત માટે વધુમાં વધુ ૮ (આઠ) મિનીટ આપવામાં આવશે. ત્યાર બાદ જરૂર જણાયે નિર્ણાયકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવશે.

 

District-Level Evaluation Criteria

 

Sl. No.

Evaluation Criteria

Written

(Report File)

Oral / Presentation

Maximum Marks

Total

1

Originality of Idea and Concept

10

10

20

20

2

Relevance of the Project to the Theme

10

10

20

20

3

Understanding of the Issue

15

15

30

30

4

Data Collection & Analysis

15

15

30

30

5

Experimentation / Validation

10

10

20

20

6

Interpretation and Problem-Solving Attempt

10

10

20

20

7

Teamwork

10

10

20

20

8

Background Correction

10

10

20

20

9

Presentation

10

10

20

20

Total

 

100

100

200

200

 

 

 

વધુ વિગતો માટે 8866570111,  9726212121 સંપર્ક કરી શકાશે.