National STEM Quiz 4.0 Prize Distribution
જે વિધાર્થીઓ STEM Quiz 4.0 નેશનલ લેવલ માટે ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગયેલ (તાલુકા મુજબ ના ટોપ - ૨) તે વિધાર્થીઓ માટે GUJCOST તરફથી મળવા પાત્ર ઇનામ - ટેબલેટ લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર ખાતે આવી ગયેલ છે.
આ ટેબલેટનું વિતરણ જિલ્લાના પદાધિકારી શ્રી ઓ અને અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.
🗓️23/08/2026 રવિવાર
🕖 સવારે 8:30
📍 રિજિયોનલ સાયન્સ સેન્ટર, નારી, ભાવનગર
- ઇનામ મળવા પાત્ર વિધાર્થીએ ફરજિયાત હાજર રહેવું જરૂરી છે.
- વિધાર્થીનું ઇનામ વિદ્યાર્થી સિવાય અન્ય વ્યક્તિને આપવામાં આવશે નહિ.
- વિધાર્થીએ સાથે ઓરીજનલ આધાર કાર્ડ અને QUIZ સમયે જે ધોરણમાં અભ્યાસ કરતા હતા તે ધોરણની ઓરીજનલ માર્ક સીટ ફરજિયાત સાથે લાવવાની રહેશે.
- તે ઉપરાંત અત્યારે જણાવેલ બંને ડોક્યુમેન્ટ 8866570111 પર WhatsApp પર તાત્કાલિક મોકલી આપવાના રહેશે.
📞8866570111