કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર
Supported by Gujarat Council on Science and Technology
Department of Science and Technology, Government of Gujarat
🚀 રાષ્ટ્રીય અવકાશ દિવસ 2026 🚀
Success Landing at the South Pole of the Moon
🛰️ સ્પેસ ક્વિઝ 🛰️
📅 તારીખ: 23/08/2026, રવિવાર
⏰ સમય: સવારે 9:00 કલાકથી
સ્થળ : રિજિયોનલ સાયન્સ સેન્ટર દસ નાળા, નારી ગામ, ભાવનગર
👨🚀 કોણ ભાગ લઈ શકે?
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ
🎓 ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે.
🏆 ઇનામો - Top 3 વિજેતાઓ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની મફત મુલાકાત માટે વાઉચર
દરેક વિજેતા સાથે કુલ 4 વ્યક્તિઓ (1 વિદ્યાર્થી + અન્ય 4 વ્યક્તિઓ) સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે.
(1).gif)
⏳ નોંધણીની છેલ્લી તારીખ: 22/08/2026, બપોરે 3:00 કલાક
☎️ હેલ્પલાઇન: 8866570111 (Official Hours Only)