Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

Eco friendly GANESH Murti Making

Program Date : 12/09/2026
Last Date : 11/09/2026

 

પર્યાવરણમૈત્રી ગણેશોત્સવ અંગે જનજાગૃતિ હેતુસર પર્યાવરણના સંરક્ષણને પ્રોત્સાહન આપવા

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર

(GUJCOST, Dept. of Science and Technology, Govt. of Gujarat)

તા. 12/09/2026 શનિવાર બપોરે 3 થી 6 કલાક

સ્થળ : નોંધણી થયેલ ભાગ લેનાર ને જાણ કરવમાં આવશે.

 

ગણેશ ચતુર્થી નિમિત્તે Eco Friendly Statue - ગણેશ મૂર્તિ બનાવવાની કાર્યશાળા

Fee- 50rs/વ્યક્તિ (Non Refundable)

-      ૧૨ વર્ષ કે તેથી વધુ વયના લોકો ભાગ લઇ શકશે.

-      માટી, પાણી વગેરે લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા પૂરું પાડવામાં આવશે.

-      મૂર્તિમાં ઉમેરવા માટે આપ જે વૃક્ષ ઉગાડવા માંગો છો તેના બીજ તેમજ મૂર્તિ માટે રસાયણમુક્ત કલર અને મૂર્તિ માટે નીચેનું સ્ટેન્ડ (પાટિયું) ભાગ લેનારે સાથે લઈ ને આવવાનું રહેશે.

-      આપે જાતે મૂર્તિ બનાવીને આપના ઘેર લઇ જવાની રહેશે.

-      ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

છાણની તૈયાર મૂર્તિમાં  Eco Friendly કલર કામ કાર્યશાળા

Fee- 150rs/વ્યક્તિ (Non Refundable)

 

-      ૧૨ વર્ષ કે તેથી વધુ વયના લોકો ભાગ લઇ શકશે.

-      મૂર્તિ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.

-      આપને મનપસંદ કલર (રસાયણ મુક્ત) ભાગ લેનાર સાથે લાવવાનો રહેશે.

-      માર્ગદર્શક દ્વારા રંગ મિશ્રણ વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે.

-      આપે જાતે મૂર્તિને કલર કરી આપના ઘેર લઇ જવાની રહેશે.

-      ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે.

છેલ્લી તારીખ : 11/09/2026 અથવા સંખ્યા પૂર્ણ થયે 

 

રૂબરૂ નોંધણી માટે :

 

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,

 

બાલાણી હોસ્પિટલ, સંસ્કાર મંડળ – રામમંત્ર મંદિર રોડ, ભાવનગર

 

ઓનલાઈન નોંધણી માટે :

UPI id :

9726212121@kotakbank

(Harshad Manubhai Joshi)

 

ઓનલાઈન નોંધણીમાં પેમેન્ટ કર્યા નો સ્ક્રીનશોટ ફરજીયાત અપલોડ કરવાનો રહેશે.

 

 Help Line 8866570111 (11am to 6pm only)