Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

Rural I.T. Quiz 2026 (District Level)

Program Date : 07/10/2026
Last Date : 06/10/2026

 જીલ્લા કક્ષા

નેશાનલ રૂરલ આઈ.ટી. ક્વીઝ 2026

(ફક્ત ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે જ)

-      આ ક્વીઝ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે જ હોવાથી મહાનગર પાલિકાની હદમાં આવતી કોઈ શાળાઓ આ ક્વીઝમાં ભાગ લઇ શકશે. નહિ.

નેશનલ રૂરલ આઈ.ટી. ક્વીઝની જરૂરી વિગતો

-          ધોરણ ૮, , ૧૦, ૧૧ અને ૧૨ માં આર્ટ, સાયન્સ, કોમર્સ અભ્યાસ કરતા શાળાદીઠ ૪ (ચાર) બાળકો ભાગ લઇ શકશે. તેઓની સાથે એક માર્ગદર્શક શિક્ષક આવી શકશે.

-          દરેક બાળક વ્યક્તિગત રીતે જ ભાગ લેશે. કોઈ ટીમ નથી.

-          આ ક્વીઝના પ્રથમ અને દ્વિતીય રાઉન્ડ OMR પદ્ધત્તિથી લેખિતમાં રહેશે.

-          ક્વીઝના પ્રશ્નોની ભાષા અગ્રેજી રહેશે.

-          ક્વીઝમાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી, AI, ફિલ્મ, પ્રોડક્ટ બ્રાંડ, ઈન્ટરનેટ વગરે વિષયો આધારિત પ્રશ્નો રહેશે.

-      જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ.આઈ. ટી. ક્વીઝ ઓક્સટોબર - ૨૦૨૬ માસમાં પ્રથમ / દ્વિતી અઠવાડિયામા યોજાશે. આયોજન તારીખ અને સ્થળ નોંધણી થયેલ શાળાઓને ઇમેલ, વોટ્એપ દ્વારા જાણ કરવામાં આવશે.

-      જીલ્લા કક્ષાએ ભાગ લેવા આવનાર વિધાર્થીઓ અને શિક્ષકશ્રીનું સરકાર શ્રીના નિયત ધોરણ મુજબનું આવવા-જવાનું ભાડું લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોકડેથી ચુકવવામાં આપવામાં આવશે.   

નોંધણી માટેની છેલ્લી તારીખ : 06/10/2026