Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

Nature Awareness Camp

Date : 7/26/2026

Celebrating Nature Conservation Day 2026 (28th July) 

Nature Awareness Camp
Walk with Nature, Talk With Nature 
તારીખ : 26/07/2026 રવિવાર 
 
- ૧૫ વર્ષ કે તેથી વધુ વર્ષના સશક્ત વ્યક્તિઓ જોડાઈ શકશે. 
- ૧૫ થી ૧૮ વર્ષ ના વ્યક્તિ માટે વાલી સંમતિ પત્રક અને ૧૮ વર્ષથી મોટી ઉંમરના માટે સ્વેરછાએ જોડાવા અંગેનું પત્રક ફરજિયાત છે.
- અંદાજે ૧૦ કિમી ચાલવાનું, અને ૧.૫ કિમી ઊંચાઈ હોય શકે.
- ટ્રેકિંગ આરક્ષિત જંગલ વિસતરોમાં હોવાથી વન્ય પ્રાણીઓ અને અન્ય જીવ જંતુઓ દ્વારા કોઈ અઘટિત ઘટના બને તે માટે સ્વયમ વ્યક્તિ / વાલી જવાબદાર રહેશે.
- નોંધણી સમયે વાલી અને ભાગ લેનાર બંનેના આધારકાર્ડની નકલ ફરજિયાત સાથે લાવવી.
- નોંધણી ફી: 350/ વ્યક્તિ (Non Refundable)
- રિપોર્ટિંગ સમય વહેલી સવારે ૫:૩૦ નો રહેશે.
ભાગ લેનારની અંતિમ યાદી 25/07/2026 1pm વેબસાઈટ પર મૂકવામાં આવશે.
 
- નોંધણી માટે રૂબરૂ પધારો - 
કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર
પહેલો માળ, બાલાણી હોસ્પિટલ ઉપર,નવી સોલંકી રેસ્ટોરન્ટની બાજુમાં, સંસ્કાર મંડળ - રામ મંત્ર મંદિર રોડ, ભાવનગર
 
વધુ માહિતી માટે 8866570111 (10:30am-6pm)
www.krcscbhavnagar.org
 
સામેલ સુવિધાઓ
વાહન વ્યવસ્થા, નાસ્તા-ભોજન વ્યવસ્થા, પ્રમાણપત્ર
——
કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર
(GUJCOST, Dept. Of Science and Technology, Govt of Gujarat)