કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર દ્વારા
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬ અંતર્ગત આયોજિત
પર્યાવરણ જાગૃતિ સાયકલ રેલી અને નિબંધ સ્પર્ધા
(*એક કરતા વધુ કાર્યક્રમોમાં ભાગ લઇ શકાશે)
Date 10/06/2026 || સ્થળ : નોંધણી થયેલ વોટ્સએપ નંબર પર જાણ કરવામાં આવશે.
સાયકલ રેલી - સવારે ૭ થી ૮:૩૦ કલાક
- ૧૨ વર્ષ કે તેથી વધુ ઉમરના સક્ષમ કોઈ ભી વ્યક્તિ જોડાઈ શકશે.
- ૩ થી ૫ કિલોમીટર જેટલો રૂટ રહેશે.
- ભાગ લેનાર તમામને ટી-શર્ટ, કેપ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
- સાયકલ રેલીમાં જોડાનારને વધુમાં એક મેડલ આપવામાં આવશે.
નિબંધ સ્પર્ધા - સવારે ૯ થી ૧૦ કલાક
|
Target Groups:
· Group A: Std. 3 to 5*
· Group B: Std. 6 to 8 *
· Group C: Std. 9 and above* (Open Category)
|
Languages:
- Gujarati
- Hindi
- English
|
Themes:
1. પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત
2. પર્યાવરણ બચાવવાના ઉપાયો
3. પૃથ્વીનો અવાજ સાંભળો
|
- નિબંધ વધુમાં વધુ ૪૦૦ શબ્દોમાં લખવાનો રહેશે.
- નિબંધ લખવા માટે સપ્લીમેન્ટરી લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા આપવામાં આવશે. તે સિવાય જરૂરી તમામ સાધનો / વસ્તુઓ સ્પર્ધકે સાથે લાવવાની રહેશે.
- સંખ્યાને આધારે એજ ગ્રુપમાં બદલાવ થઇ શકે છે.
- શ્રેષ્ઠ કુલ ૧૦ સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે.
- ભાગ લેનાર તમામને ટી-શર્ટ, કેપ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
નોંધણી માટે એહી ક્લિક કરો.
WhatsApp : Mo. 8866570111 (10 AM to 6 PM)