Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

એક દિવસીય પર્વતારોહણ ટ્રેકિંગ કેમ્પ

Date : 7/27/2025

 

૨૮ જુલાઈ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ની ઉજવણીના ભાગ રૂપે

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર (GUJCOST, DST,GOG) દ્વારા

 

એક દિવસીય પર્વતારોહણ ટ્રેકિંગ કેમ્પનું આયોજન.

 

🗓️૨૭ જુલાઈ, ૨૦૨૫ રવિવાર

📍ભંડારિયા-તણસા-ભારોલી પર્વત

 

ભાગલેવા માટે...

ફી રૂ. 250/- પ્રતિ વ્યક્તિ(વાહન, નાસ્તો, ભોજન સામેલ રહેશે.)

 

- ૧૪ વર્ષ કે તેથી  વધુ ઉંમરના શારીરિક સશક્ત કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે.

 

- કુલ ૮ કી.મી. થી વધુ પર્વતારોહણ કરવાનું રહેશે.

 

- ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

- માર્યાદિત સંખ્યા હોવાથી સંખ્યા પૂર્ણ થતા નોંધણી પૂર્ણ કરી દેવામાં આવશે.

 

- નોંધણી માટેની છેલ્લી તારીખ : 25-07-2025 3pm

 

- નોંધણી માટે રૂબરૂ પધારો -

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,

પહેલો માળ, બાલાણી હોસ્પિટલ ઉપર, નવી સોલંકી રેસ્ટોરન્ટની બાજુમાં,

સંસ્કાર મંડળ - રામ મંત્ર મંદિર રોડ, ભાવનગર - ૩૬૪૦૦૨

 

વધુ માહિતી માટે www.krcscbhavnagar.org

Mo. 8866570111 (સવારે ૧૧ થી સાંજે ૫)