Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ : ચિત્રા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સાયકલ રેલી

Date : 6/8/2025

 

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની ઉજવણી

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર

દ્વારા આયોજિત

ચિત્રા સ્પર્ધાનિબંધ સ્પર્ધા અને પર્યાવરણ જાગૃતિ સાયકલ રેલી

આયોજન તારીખ : ૦૮-૦૬-૨૦૨૫ રવિવાર

સ્થળ : ધનેશ જે. મેહતા હાઈસ્કુલ, ક્રેસેન્ટ ચોક, ભાવનગર  

નોંધણી ની છેલ્લી તારીખ : 06-06-2025 | કોઈ પ્રકારની ફી નથી 

- એક કરતા વધુ કાર્યક્રમોમાં ભાગ લઇ શકાશે.

- ભાગ લેનારા તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.

- અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

- *ભાગ લેનાર દરેક માટે ભેટ / ગીફ્ટની વિચારણા કરવામાં આવી રહી છે.

 

ચિત્રા સ્પર્ધા : સવારે ૭:૪૫ થી

વિષય : પ્લાસ્ટિક પ્રદુષણ સામે લડત, પર્યાવરણ બચાવવાના ઉપાયો, પૃથ્વીનો અવાજ સાંભળો

-      ગ્રુપ A- રંગ પુર્ણી – નર્સરી થી ધોરણ ૩

-      ગ્રુપ B -ધોરણ ૩ થી ૫

-      ગ્રુપ C – ધોરણ ૬ થી ૮

-      ગ્રુપ D – ધોરણ ૯ અને તેથી ઉપરના તમામ

નોંધ : સંખ્યાને આધારે ગ્રુપમાં ફેરફાર થઇ શકે છે.

 

અગત્યની સૂચના

-      લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા 11 x 15 સાઈઝ ની ડ્રોઈંગ સીટ આપવામાં આવશે. તે સિવાયના જરૂરી દરેક સાધનો / સમાન સ્પર્ધકે લાવવાનો રહેશે.

-      દરેક ગ્રુપમાં શ્રેષ્ઠ ૧૦ ચિત્રોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

-      ઇનામ વિતરણ સ્થળ પર જ કરવામાં આવશે.

-      સમય : ૨ કલાક

 

નિબંધ સ્પર્ધા :- સવારે ૭:૪૫ થી

વિષય : પ્લાસ્ટિક પ્રદુષણ સામે લડત, પર્યાવરણ બચાવવાના ઉપાયો, પૃથ્વીનો અવાજ સાંભળો

-      ગ્રુપ A- ધોરણ ૩ થી ૮  | B- ધોરણ ૯ અને તેથી ઉપરના તમામ

-      નિબંધની ભાષા : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

-      સમય : ૩૫ મિનીટ

-      નિબંધમાં ઓછામાં ઓછા ૩૦૦ અને વધુમાં વધુ ૩૫૦ શબ્દો હોવા જોઈએ.

-      પરિણામ અને ઇનામ વિતરણ સ્પર્ધા પૂર્ણ થયાના ૧૦ દિવસ બાદ કરવામાં આવશે.

 

પર્યાવરણ જાગૃતિ સાયકલ રેલી

-      કુલ સાયકલીંગ / રાઈડ 5 કિ.મી. નું રહેશે.

-      ૧૨ વર્ષ થી કે તેથી વધુ ઉમરનાં શારીરિક સક્ષમ વ્યક્તિ ભાગ લઇ શકે છે.

-      પાણીની બોટલ, હેલ્મેટ, હવા ચકાચણી વગેરે આવશ્યક બાબતો ચકાચી / સાથે લાવવાની રહેશે.

-      આપની સાયકલ આ રાઈડ માટે તમામ રીતે અનુકુળ છે કે નહિ તે ચકાચી ને જ ભાગ લેવો.

-      આ સાયકલીંગ /રાઈડ દરમ્યાન જો કોઈ પ્રકારની દુર્ઘટના ઘટે તો તેવી દરેક બાબત આપના શિરે રહેશે, જે માટે આયોજક વ્યક્તિ / સંસ્થા જવાબદાર રહેશે નહિ.

 

વધુ વિગતો માટે 

WhatsApp : https://api.whatsapp.com/send?phone=918866570111&text=&source=&data=&app_absent=

 

Mo. 8866570111 (10 AM to 6 PM)

 નોંધણી માટે અહી ક્લિક કરો