Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

NAKSHATRA SABHA : Deep Sky Observation

Date : 2/1/2025

 

 

To Celebrate

National Science Day 2025 (Month long Programme)

One Day Workshop

NAKSHATRA SABHA : Deep Sky Observation

1st and 2nd February, 2025

Target Group: 13 years and above

 

Fees : 500/person

Programme Schedule (tentative)

Date

Timeline

Particulars

Note

1st February, 2025

1500

Traveling to Morchand – Ranadhar, Ta. Ghogha

 

1600

Refreshment

 

1620

Farm visit

 

1720

Session -1

 

 

1820

Session -2

 

 

1920

Dinner

 

2000

Session -3

 

 

2100

Session -4

 

 

2330

High Tea

 

2nd February, 2025

0000

Session -5

 

 

0300

Traveling to Bhavnagar

 

 

નોંધણી માટે :

-     11am to 1pm & 3:00pm to 5:30pm રૂબરૂ પધારવાનું રહેશે.

-     Kalyan Regional Community Science Centre, Bhavnagar

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર

'VIGYAN BHAWAN",

First Floor, Balani Hospital, Near Solanki Restaurant,

Sanskarmandal Rammantra Road, Bhavnagar - 364002

 

-     Mobile: 8866570111 | 9726212121 (office Time only)

-     નોંધણી પ્રક્રિયા ઓફલાઈન રહેશે. જેમાં ઉપર દર્શાવેલ સરનામાં પર જણાવેલ સમય દરમ્યાન રૂબરૂ પધારી ફોર્મ ભરવાનું રહેશે.

-     Payment ofline પણ કરી શકાશે. ઓનલાઈન પેયમેન્ટ માટે  9726212121 (Harshad Manubhai Joshi) પર કરી સ્ક્રીનશોટ શેર કરવાનો રહેશે.

-     Cancellations not refundable

-     સંખ્યા માર્યાદિત હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે જ પસંદગી કરવામાં આવશે.

-     ફી માં ભાવનગર થી ભાવનગર વાહનભાડું, ભોજન, નાસ્તો અને ચા-કોફી નો સમવેશ થાય છે.

-     ઓફલાઈન નોંધણી ફોર્મ ભરાયા બાદ અહી દર્શાવેલ WhatsApp Group માં ફરજીયાત જોડાવાનું રહેશે. Nakshatra Sabha-2025 | Click here

 

 

 

 ઓફલાઈન ફોર્મ ભરાયા બાદ ફરજીયાત અહી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભરવા ક્લિક કરો 

 

 

 

અગત્યની સૂચનાઓ

-      કાર્યક્રમ અંગેનો અંતિમ નિર્ણય આયોજક સંસ્થાનો રહેશે, જે મને માન્ય રહેશે.

-      અંદાજે તાપમાન 9 C અને પવનની ઝડપ 34km/hr ને કારણે ઠંડી ઋતુ માટે જરૂરી કપડા, કંબલ (ગરમ શોલ) અને શુઝ ફરજીયાત રહેશે.

-      વાડી વિસ્તાર હોવાથી નિર્દેશિત વિસ્તાર સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ જવાનું રહેશે નહિ. અને જો જાવ, અને કોઈ અઘટિત ઘટના બને તો તે માટે આયોજક સંસ્થા/વ્યક્તિ જવાબદાર રહેશે નહિ.

-      બસ થી ડાર્ક સ્કાયની જગ્યા સુધી અંદાજે ૧ કી.મી. જેટલું ચાલવાનું રહેશે.

-      પાણીની બોટલ, ટોર્ચ લાઈટ અને જરૂરી સામાન સાથે રાખવો.

-      સાથે લાવેલ તમામ પ્રકારના સામાનની જવાબદારી આપ ખુદ ની જ રહેશે, આયોજક સંસ્થા જવાબદાર રહેશે નહિ.

-      ફી ભર્યા બાદ કેન્સલ થઇ શકશે નહિ, આપ ના બદલામાં અન્ય કોઈ વ્યક્તિનું ફોર્મ ભર્યા થી તે આવી શકશે.

-      શિસ્ત ભંગ બદલ આયોજક સંસ્થા દ્વારા જરૂરી પગલા લેવામાં આવશે, જે માન્ય ગણવાના રહેશે.

-      અપાયેલ સૂચનાનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.