કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર
(GUJCOST, DST, GOG)
————-————-————-————-
વિશ્વ જળપ્લાવિત દિવસ - ૨૦૨૫ અંતર્ગત પક્ષી દર્શન કાર્યક્રમ
🦅 🦢 🐦 Bird Watching🦅 🦢 🐦
🗓️02-02-2025 રવિવાર
🕖 સવારે ૭:૦૦ થી ૯:૦૦
🗺️ કુંભારવાડા - ભાવનગર
પ્રવુતિઓ
- તજજ્ઞો દ્વારા પક્ષી દર્શન અને માર્ગદર્શન
- પક્ષી વિશેષતાઓ સંદર્ભે માહિતી
- પક્ષીઓના માળા, ખોરાક અને રહેઠાણ વિશે સમજૂતી
- વાય મર્યાદા 13 વર્ષ કે તેથી વધુ
ખાસ નોંધ :
- નોંધણી ની છેલ્લી તારીખ : ૨૮-૦૧-૨૦૨૫ રહેશે.
- વધુમાં વધુ ૫૦ લોકો ભાગ લઇ શકશે. પસંદગી પામેલ ૫૦ પક્ષી રસિકોની યાદી ૨૯-૦૧-૨૦૨૫ ના રોજ વેબસાઈટ પર મુકવામાં આવશે.
- લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા તજજ્ઞ વ્યવસ્થા કરવામાં આવેલ છે. સ્થળ સુધી પહોચવા અને પાછા ફરવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા એકઠા થવાની જગ્યા સૂચવવામાં આવશે.
- દરેકે ઠંડી અનુરૂપ કપડા અને શુઝ પહેરીને જ આવવાનું રહેશે.
રવિવારની રજામાં પક્ષી વિશે વિશેષ સમજણ મેળવવા આજે જ નોંધણી કરો