સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવાસ અંગેની તા.૨૪-૧૦-૨૦૨૪ની નવી માર્ગદર્શિકા પ્રમાણે
GUJCOST પરિપત્ર ક્રમાંક GUJCOST/SP/2024 Dt. 08-11-2024 મુજબ
કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર
મારફતે ભાવનગર જિલ્લાની શાળાઓ માટે
રીજીયોનલ સાયન્સ સેન્ટર - ભાવનગર, રાજકોટ અને ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ફ્રી મુલાકાતનું આયોજન
(શાળા થી શાળા : બસ સુવિધા, એન્ટ્રી ફી, ગેલરી ફી સમાવિષ્ટ)
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે
- ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ
ફ્રી મુલાકાત અંગે સ્પષ્ટતા
- સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૪-૧૦-૨૦૨૪ શાળા પ્રવાસ અંગેની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
- પસંદગી થયેલ શાળા માટે શાળા થી શાળા GSRTC ની બસ ફાળવવામાં આવશે.
- શાળા દીઠ વિધાર્થીઓ અને શિક્ષકો કુલ ૫૦ વ્યક્તિઓ માટે બસ ફાળવવામાં આવશે.
- ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદની ફ્રી મુલાકાતમાં એન્ટ્રી ફી, ગેલરી વિઝીટ ફીનો જ સમાવેશ થયેલ છે.
- અન્ય રાઈડ કે 3D ફિલ્મ શો વગેરે સમાવિષ્ટ નથી.
- મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર દરમ્યાન દરરોજ એક જ શાળા મુલાકાત લઇ શકશે.
- જાહેર રજાઓ અને શનિવાર, રવિવાર, સોમવાર દરમ્યાન એટ્રી ફ્રી રહેશે નહિ.
- શાળાએ મુલકાત લેનાર શિક્ષકો + વિધાર્થીઓ કુલ ૫૦ પ્નીરવાસીઓની યાદી જણાવ્યા મુજબના ફોર્મેટમાં નોંધણી દરમ્યાન અપલોડ કરવાની રહેશે.
મુલકાત લેનાર શિક્ષકો + વિધાર્થીઓની (કુલ ૫૦ સંખ્યા) યાદીના ફોર્મેટ માટે ક્લિક કરો
શાળા પસંદગી અંગે
Ø Gujarat STEM QUIZ માં શાળાની ૧૦૦% નોંધણી થયેલ હોવી જરૂરી છે.
Ø લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા શાળા કક્ષાએ થયેલ પ્રવૃત્તિઓ અને લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આયોજિત જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ જેવી કે શિક્ષક તાલીમો, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (NCSC), સાયન્સ સેમીનાર, રૂરલ આઈ.ટી. ક્વીઝ, સાયન્સ ડ્રામા, રાષ્ટ્રીય ગણિત અને વિજ્ઞાન દિવસમાં શાળાની હાજરી વગેરેને ધ્યાને લઇ શાળાને મુલાકાત માટે અગ્રતા આપવામાં આવશે.
Ø વર્ષ 2021, 2022, 2023, 2024 દરમ્યાન લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આપની શાળા કક્ષાએ થયેલ કાર્યક્રમો અથવા લોક વિજ્ઞાન કેન્દ, ભાવનગર દ્વારા આયોજિત જીલ્લા કક્ષાના કાર્યક્રમોમાં આપની શાળાની ભાગીદારીના વધુમાં વધુ ૫ (પાંચ) ફોટા અપલોડ કરવાના રહેશે. (ઓનલાઈન કાર્યક્રમોના સ્ક્રીનશોટ માન્ય રહેશે નહિ)
Ø પસંદ થયેલ શાળાને લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા પરિપત્ર મારફતે જાણ કરવામાં આવશે.
અરજી કરવાની સાથે Twitter, Facebook, Instagram, (એપના નામ પર ક્લિક કરવાથી એપ ખુલશે.) સોશિયલ મીડિયા પર @krcscbhavnagar અને @infogujcost ને ફોલો કરી આપના દ્વારા સાયન્સ સીટી મુલાકાત અંગે શાળાના નામ, સરનામું, અને મુલાકાત તારીખ સાથેનું પોસ્ટર/વિડીયો બનાવી શાળાએ જાહેરાત કરતી પોસ્ટ સોસીયલ મીડિયામાં કરવાની રહેશે.
Twitter માં પોસ્ટ કરી @GujScienceCity @infogujcost @krcscbhavnagar ને ટેગ કરવાનું રહેશે.
મુલાકાતની દરેક ક્ષણના ફોટો ગ્રુપ ફોટો અને વિડીયો તથા વિધાર્થી અને શિક્ષકનો અભિપ્રાય વિડીયો શાળાના નામ સાથે શાળા અને શિક્ષકોના સીયલ મીડિયા 9726212121 WA પર શેર કરવાના રહેશે.
પ્રાથમિક શાળાઓ માટે
રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ & રીજીયોનલ સાયન્સ સેન્ટર – ભાવનગર
ફ્રી મુલાકાત અંગે સ્પષ્ટતા
- સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા તા.૨૪-૧૦-૨૦૨૪ શાળા પ્રવાસ અંગેની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
- પસંદગી થયેલ શાળા માટે શાળા થી શાળા GSRTC ની બસ ફાળવવામાં આવશે.
- શાળા દીઠ વિધાર્થીઓ અને શિક્ષકો કુલ ૫૦ વ્યક્તિઓ માટે બસ ફાળવવામાં આવશે.
- ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદની ફ્રી મુલાકાતમાં એન્ટ્રી ફી, ગેલરી વિઝીટ ફીનો જ સમાવેશ થયેલ છે.
- અન્ય રાઈડ કે 3D ફિલ્મ શો વગેરે સમાવિષ્ટ નથી.
- મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર દરમ્યાન દરરોજ એક જ શાળા મુલાકાત લઇ શકશે.
- જાહેર રજાઓ અને શનિવાર, રવિવાર, સોમવાર દરમ્યાન એટ્રી ફ્રી રહેશે નહિ.
- શાળાએ મુલકાત લેનાર શિક્ષકો + વિધાર્થીઓ કુલ ૫૦ પ્નીરવાસીઓની યાદી જણાવ્યા મુજબના ફોર્મેટમાં નોંધણી દરમ્યાન અપલોડ કરવાની રહેશે.
મુલકાત લેનાર શિક્ષકો + વિધાર્થીઓની (કુલ ૫૦ સંખ્યા) યાદીના ફોર્મેટ માટે ક્લિક કરો
શાળા પસંદગી અંગે
Ø લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા શાળા કક્ષાએ થયેલ પ્રવૃત્તિઓ અને લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આયોજિત જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ જેવી કે શિક્ષક તાલીમો, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (NCSC), સાયન્સ સેમીનાર, રૂરલ આઈ.ટી. ક્વીઝ, સાયન્સ ડ્રામા, રાષ્ટ્રીય ગણિત અને વિજ્ઞાન દિવસમાં શાળાની હાજરી વગેરેને ધ્યાને લઇ શાળાને મુલાકાત માટે અગ્રતા આપવામાં આવશે.
વર્ષ 2021, 2022, 2023, 2024 દરમ્યાન લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આપની શાળા કક્ષાએ થયેલ કાર્યક્રમો અથવા લોક વિજ્ઞાન કેન્દ, ભાવનગર દ્વારા આયોજિત જીલ્લા કક્ષાના કાર્યક્રમોમાં આપની શાળાની ભાગીદારીના વધુમાં વધુ ૫ (પાંચ) ફોટા અપલોડ કરવાના રહેશે. (ઓનલાઈન કાર્યક્રમોના સ્ક્રીનશોટ માન્ય રહેશે નહિ)
Ø પસંદ થયેલ શાળાને લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા પરિપત્ર મારફતે જાણ કરવામાં આવશે.
અરજી કરવાની સાથે Twitter, Facebook, Instagram, (એપના નામ પર ક્લિક કરવાથી એપ ખુલશે.) સોશિયલ મીડિયા પર @krcscbhavnagar અને @infogujcost ને ફોલો કરી આપના દ્વારા સાયન્સ સીટી મુલાકાત અંગે શાળાના નામ, સરનામું, અને મુલાકાત તારીખ સાથેનું પોસ્ટર/વિડીયો બનાવી શાળાએ જાહેરાત કરતી પોસ્ટ સોસીયલ મીડિયામાં કરવાની રહેશે.
Twitter માં પોસ્ટ કરી @GujScienceCity @infogujcost @krcscbhavnagar ને ટેગ કરવાનું રહેશે.
મુલાકાતની દરેક ક્ષણના ફોટો ગ્રુપ ફોટો અને વિડીયો તથા વિદ્યાર્થી અને શિક્ષકનો અભિપ્રાય વિડીયો શાળાના નામ સાથે શાળા અને શિક્ષકોના સીયલ મીડિયા 9726212121 WA પર શેર કરવાના રહેશે.
_____________________________________________________________________________________________________________
વધુ વિગતો માટે સવારે ૧૦ થી ૬ દરમ્યાન (રજાના દિવસો બાદ) 9726212121 હર્ષદ જોષી, જીલ્લા સંયોજક, લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર નો સંપર્ક કરી શકાશે.