કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર (GUJCOST, Dept. of Science and Technology, Govt. of Gujarat) સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા વિશ્વ અંતરીક્ષ સપ્તાહ-૨૦૧૯ ની ઉજવણી કરવામાં આવનાર છે. જેની વિગતો નીચે મુજબ છે.
વધુ વિગતો માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર મો. 8866570111 પર સંપર્ક કરવો.
માહિતી સોશીયલ મીડિયા પર પણ ઉપલબ્ધ :
Follow as on krcscbhavnagar WhatsApp, Telegram, Facebook, Instagram, Twitter, LinkedIn, YouTube
Sr. No.
|
Particulars
|
Who the Participate?
|
Registration Link
|
1
|
Space Quiz
- આ ક્વિઝ ફક્ત ૧૦ વર્ષથી ૧૭ વર્ષના બાળકો માટે જ છે.
- કુલ ૨૦ પ્રશ્નો ૨૦ મિનીટ માં પૂર્ણ કરવાના રહેશે. સમય મર્યાદા પ્રથમ પ્રશ્ન થી શરુ થઇ ને submit સુધીની ગણવામાં આવશે.
- વધરે સમય લીધેલ સ્પર્ધક સ્પર્ધામાંથી આપો આપ બાદ થઇ જશે. પરંતુ તેનું પરિણામ મેળવી શકશે.
- આ ક્વિઝ ઓનલાઈન સોફ્ટવેર આધારિત હોવાથી આપના દ્વારા ક્વિઝ સમયે ઉપયોગમાં લીધેલ અન્ય વેબસાઈટની માહિતી અમોને પ્રાપ્ત થતા જ સ્પર્ધક સ્પર્ધામાંથી બહાર નીકળી જશે. પરંતુ તેનું પરિણામ મેળવી શકશે.
- પ્રત્યેક સ્પર્ધકને સોફ્ટ કોપી માં પ્રમાણ પત્ર ક્વિઝ પૂર્ણ કર્યાના ૪૮ કલાકમાં આપના જણાવેલ Email પર મોકલી આપવામાં આવશે.
|
For School Students
|
Online
Space Quiz Started
Click here to Participation
https://forms.gle/vCqjiQ3xw8vE8JGG8
|
2
|
ISRO & Vikram Sarabhai Space Exhibition
- તા.૧૦-૧૦- ૨૦૧૯ નાં રોજ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન, ભાવનગર ખાતે કાયમી એક્ઝીબીશાનનું લોકાર્પણ કરવામાં આવશે.
- જે કાયમી (રજાના દિવસોને બાદ કરતા) સવારે ૧૧ કલાક થી સાંજે ૫ કલાક દરમ્યાન નિહાળી શકશે.
|
Open
|
No Required
|
3
|
Sky Gazing
- કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન, કેન્દ્ર, ભાવનગર દ્વારા Dark Place પર ટેલીસ્કોપ દ્વારા રાત્રી આકાશ દર્શન કાર્યક્રમ યોજવામાં આવશે.
- નામની નોંધણી કરાવવી વાહન ભાડા ખર્ચ જમા કરવાથી જ નોંધણી માન્ય ગણાશે.
|
Open
|
Registration Required
Click here
https://forms.gle/gGo9CYD5VN1aaBWUA
Date, time and Venue intimated 2 day before Programme via Register Mobile Number and Email
|
4
|
Lecture about of Telescope and Telescope Arrangements
|
Open
|
5
|
Dramatic performances of Celestial bodies: Eclipse
|
Open
|
6
|
Lecture The Moon: Gateway to the Stars
|
Open
|
7
|
Graphical Representation of Eclipse
- (ડીસેમ્બર મહિનામાં આવનારા સૂર્ય ગ્રહણ વિષે પ્રાયોગિક ગણતરી કરવામાં આવશે.)
- ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ મેમ્બર ના હોય તેઓએ મેમ્બરશીપ કરાવીને ભાગ લઇ શકશે.
- મેમ્બરશીપ ફરજીયાત છે. 15 વર્ષથી મોટા વ્યક્તિઓ જ જોડાઈ શકે છે.
|
For BAC Members
|