Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC) ક્લસ્ટર લેવલ સબમીશન & Registration Editing

Date : 9/15/2021

 

 

RE-Registration :

અહિયાં પ્રોજેક્ટ સાથે ઉમેરેલ માહિતી ફાઈનલ ગણવામાં આવશે.

અન્ય કોઈ જગ્યાએ Re Registration કરવાની જરૂર નથી.

પ્રોજેક્ટ સબમીશન વખતની માહિતી માન્ય રાખવામાં આવશે.

 

ક્લસ્ટર લેવલ સબમીશન ઉપયોગી બાબતો

Ø પ્રોજેક્ટ ટાઇટલ / શીર્ષક (અંગ્રેજી / ગુજરાતી બંનેમાં)

Ø સબ થીમ

Ø શાળા અને વિધાર્થીની માહિતી

Ø વિધાર્થીઓના નામ

૧. ગ્રુપ લીડરનું નામ, ધોરણ, ઉંમર

૨. ગ્રુપ મેમ્બરનું નામ, ધોરણ, ઉંમર

Ø શાળાનું નામ અને સરનામું

Ø સારાંશ (૩૦૦ અને ૩૫૦ શબ્દ મર્યાદા)

Ø પ્રોજેક્ટની પ્રસ્તાવના

Ø પ્રોજેક્ટના હેતુઓ

Ø સમસ્યા કથાન / અભ્યાસ માટેના કારણો

Ø કાર્ય આયોજન અને કાર્ય ક્ષેત્ર (નકશાની જરૂર જણાય તો તે દર્શાવો)

Ø પ્રોજેક્ટની પદ્ધત્તિ

૧. મુલાકાત

૨. પ્રયોગાત્મક

૩. કેસ સ્ટડી

Ø અત્યાર સુધીમાં કરેલ કાર્ય અને મળે પરિણામો 

Ø સંભવિત / અપેક્ષિત પરિણામો 

 

પ્રોજક્ટ ફાઈલ સબમિટ કરવા અંગેની સ્પષ્ટતા

Ø  ઉપર દર્શાવેલ તમામ મુદાઓ A4 સાઈઝના કાગળ પર વિધાર્થીઓ (ગ્રીપ લીડર અને ગ્રુપ મેમ્બર) દ્વારા સ્વહસ્તલિખિત પ્રોજેક્ટ ફાઈલ બનવાની રહેશે.

Ø  આ ફાઈલમાં સારાંશ ૩૦૦ શબ્દો + ૭૦૦ શબ્દોમાં ઉપરોક્ત રજુઅતો મુદા પ્રમાણે કરવાની રહેશે.

Ø  નીચે મુજવની જરૂરિયાતો એક જ PDFમાં સબમિટ કરવાની રહેશે.

(PDF ફાઈલને રીનેમ કરવાની રહેશે. - સબ થીમ નંબર, શાળાનું અને તાલુકાનું નામ

ઉદાહરણ : 5-Bhadrod P School- Mahuva

૧. પ્રોજેક્ટ ફાઈલ

૨. રોજનીશી (logbook)

૩. માહિતી ભરેલી પ્રશ્નાવલીઓ (જો ઉપયોગમાં લીધી હોય તો)

 

 સબમીશન ની છેલ્લી તારીખ : 15-09-2021

 

આપનો પ્રોજેક્ટ સબમિટ કરવા અહી ક્લિક કરો.

 

નિર્ણાય ગુણ પત્ર

ક્રમ

નિર્ણાયક મુદ્દાઓ

માર્ક

પ્રોજેક્ટ ટાઇટલ / શીર્ષક અને સબ થીમ વિષેની સમજણ

૧૦

સારાંશ / અક્ષર સ્વચ્છતા / સ્વહસ્ત લિખિત

૧૦

પ્રસ્તાવના

૦૫

હેતુઓ

૦૫

સમસ્યા કથાન / અભ્યાસ માટેના કારણો

૦૫

કાર્ય આયોજન અને

૧૦

કાર્ય ક્ષેત્ર

૦૫

8

ટીમ વર્ક

૦૫

પ્રોજેક્ટની પદ્ધત્તિ

૧૦

૧૦

સંભવિત / અપેક્ષિત પરિણામો 

૦૫

૧૧

અત્યાર સુધીમાં કરેલ કાર્ય અને મળે પરિણામો 

૧૦

૧૨

વિષય વસ્તુની હકીકતતા (originality of Idea)

૧૦

૧૩

ભાવી આયોજન

૦૫

 

કુલ ગુણ

૧૦૦