
ફેઝ - ૧: નોંધણી પ્રક્રિયા
રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું ભાવનગર માટે જીલ્લા કક્ષાનું સંકલન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવે છે. તથા રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટે મુખ્ય વિષય ‘નિરંતર જીવન નિર્વાહ માટે વિજ્ઞાન’
૧. નિરંતર જીવન નિર્વાહ માટે ઇકો સિસ્ટમ
૨. નિરંતર જીવન નિર્વાહ માટે યોગ્ય તકનીક
૩. નિરંતર જીવન નિર્વાહ માટે સામાજિક નવીનતા
૪. નિરંતર જીવન નિર્વાહ માટે ડિઝાઇન, વિકાસ અને મોડેલિંગ
૫. નિરંતર જીવન નિર્વાહ માટે પરંપરાગત જ્ઞાન પ્રણાલી પેટા વિષયો આધારિત સંશોધન કાર્ય થનાર છે.
ઉપરોક્ત વિષય સંદર્ભે ભાવનગર જીલ્લાની સરકારી તથા ખાનગી પ્રાથમિક/ માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શાળાઓ તમામે તા.૩૦-૦૭-૨૦૨૧ સુધીમાં પોતની શાળાના ઓછામાં ઓછા ૬ વિદ્યાર્થીઓ (એક ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ) અને ત્રણ શિક્ષકો (ગ્રુપ દીઠ એક શિક્ષક)ના નામની નોંધણી ફરજીયાત કરવાની રહેશે.
અત્યારે આપના દ્વારા ઉમેરવામાં આવેલ તમામ વિગતોમાં આપ બદલાવ / એડીટીંગ કરી શકશો.
ફેઝ - ૨ : નોંધણી થયેલ શિક્ષકો અને વિધાર્થીઓની ઓનલાઈન તાલીમ
નોંધણી થયેલ શિક્ષકો અને વિધાર્થીઓની ઓનલાઈન તાલીમા
તા. ૦૫-૦૮-૨૦૨૧ સમય : સવારે ૯ કલાક થી ૧૨ કલાક દરમ્યાન
નોંધણી થયેલ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રહી માર્ગદર્શન મેળવવાનું રહેશે.
જેમાં પ્રોજેક કાર્ય, વિષય, થીમ વગેરે બાબતે વિસ્તૃત જાણવામાં આવશે.
__________________________________________________________________
Regisration Link
*10 થી 17 વર્ષના જ બાળકો ભાગ લઇ શકશે. એટલેકે ધોરણ 5 થી 12 ના બાળકો)
નોંધણી દરમ્યાન Project Title માટે નું લીસ્ટ જોવા માટે અહી ક્લિક કરો.
(લીસ્ટમાં દર્શાવેલ અથવા આપનાં દ્વારા વિચારેલ વિષય TITLE એડ કરવું)
ભાવનગર શહેરની પ્રાથમિક શાળાઓ (Last Dt.25-07-2021)
ભાવનગર જીલ્લાની પ્રાથમિક શાળાઓ (Last Dt.31-07-2021)
(તાલુકા પ્રમાણે આપની શાળાનું CRC ક્લસ્ટર પસંદ કરવું)
માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શાળાઓ (Last Dt.31-07-2021)
__________________________________________________________________
આ સ્પર્ધામાં પ્રોજેક્ટ કાર્ય (ફાઈલ વર્ક) કેમ કરવું તે સમજવા / જાણવા અહી ક્લિક કરી PDF ડાઉનલોડ લોડ કરો
__________________________________________________________________
NCSC 2021 પ્રવૃત્તિની માર્ગદર્શિકા માટે ક્લિક કરો : Gujarati English
NCSC 2021 પ્રવૃતિમાં ભાગ લેવા સંદર્ભે થયેલ પરિપત્રો માટે :
નાયબ શિક્ષણ નિયામક શ્રી
પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી
ભાવનગર જીલ્લા શિક્ષણાધિકારી શ્રી
ભાવનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી
શાસનાધિકારી શ્રી, ભાવનગર શહેર