Run by: Kalyan Foundation Trust, Bhavnagar
Supported by: Gujarat Council on Science & Technology, Department of Science and Technology, Government of Gujarat
 Department of Science and Technology, Government of Gujarat

National Youth Day 2021 Online Quiz and Drawing Competition

Date : 1/15/2021

 

 

 

૩૭માં નેશનલ યુથ દિવસ અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા                  તા. ૦૭-૦૧-૨૦૨૧ થી ૧૫-૦૧-૨૦૨૧ દરમિયાન

‘રાષ્ટ્ર નિર્માણ માટે યુવા શક્તિ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન.

 

Group A: ૩ થી ૧૩ વર્ષ,

Group B: ૧૪ થી ૨૪ વર્ષ

Group C: ૨૪ થી વધારે વય

-     ભાગ લેનાર વ્યક્તિએ પોતાના ઘરે જ A4 Size Sheetમાં ચિત્ર દોરી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લોટ નં. ૨૨૦૬/૪-અ, પંજાબ નેશનલ બેંક વાળો ખાંચો, હિલડ્રાઈવ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે 15-01-2021 સુધીમાં રૂબરૂ જમા કરવાનું રહેશે.

-     ચિત્ર પર ભાગ લેનારનું નામ, ફોન નંબર, વર્ષ વિભાગ વગેરે દર્શાવાનું રહેશે.

-     સ્પર્ધામાં વિજેતાઓને રોકડ રકમ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર (હાર્ડ / સોફ્ટ કોપીમાં) આપવામાં આવશે.

-     પરિણામ અને પ્રમાણપત્રની વિગતો ૨૨-૦૧-૨૦૨૧ના રોજ www.krcscbhavnagar.org / upcoming events પર આપવામાં આવશે.

 

‘રાષ્ટ્ર નિર્માણ માટે યુવા શક્તિ’ વિષય આધારિત ઓનલાઇન ક્વિઝ

ક્વિઝ અંગે અગત્યના નિયમો

-     ક્વિઝ ગુજરાતી અને English ભાષામાં રહેશે.

-     Email ID ફરજીયાત છે.

-     કુલ 25 પ્રશ્નો વધુમાં વધુ 25 મિનીટમાં પૂર્ણ કરવાના રહેશે. સમય મર્યાદા પ્રથમ પ્રશ્ન થી શરુ થઇને submit સુધીની ગણવામાં આવશે.

-     ક્વિઝ પૂર્ણ કરવામાં લીધેલ સમય અને સ્કોર બંનેને ધ્યાને લઈને પરિણામ આપવામાં આવશે.

-     SUBMIT સુધી પહોચવું ફરજીયાત છેઅન્યથા આપ ક્વિઝમાં ભાગ લેવા પાત્ર ગણાશો નહિ.

-     આ ક્વિઝ ઓનલાઈન સોફ્ટવેર આધારિત હોવાથી આપના દ્વારા ક્વિઝ સમયે ઉપયોગમાં લીધેલ અન્ય વેબસાઈટની માહિતી અમોને પ્રાપ્ત થતા જ સ્પર્ધક સ્પર્ધામાંથી બહાર નીકળી જશે.

-     આપે પ્રાપ્ત કરેલ POINT -  VIEW SCORE દ્વારા ક્વિઝ પૂર્ણ થયે જાણી શકશો.

-     ક્વિઝ કોમ્યુટરાઈઝ હોવાથી Typing અથવા અન્ય કોઈ ક્ષતિ હોઈ શકે, જેથી  પ્રશ્ન / જવાબ અંગે જો કોઈ પ્રશ્ન હોય તો જણાવેલ EMAIL પર પ્રશ્નો / જવાબનો Screen Shot લઈને આપની દુવિધા / જવાબ મોકલી શકાશે.

-      

-        વધુ વિગત માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રભાવનગર નો સંપર્ક કરી શકાશે. ફક્ત WhatApp 8866570111 (11 AM to 5 PM) અથવા EMAI : krcscbvn@gmail.com

 

મેં ઉપરોક્ત તમામ વિગતો વાંચી અને સમજી લીધા છે.

 Click Here to open QUIZ