વિશ્વ વન્ય જીવ સપ્તાહ | World Wild Life Week
કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર (GUJCOST, Dst, GoG) દ્વારા તા. ૧ ઓક્ટોબર,૨૦૨૦ થી શરુ કરીને ૧૧ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી વેબિનાર સીરીઝનું આયોજન થનાર છે.
Date
|
Time
|
Subject
|
Name of Experts
|
Language
|
01-10-2020
|
8 PM to 9 PM
|
Invasive Alien Species in India - an ignored but great threat to native biodiversity.
|
Shri Sunil Dubey
Member IUCN 'World Commission on Protected Areas (WCPA);
IUCN 'World commission on Ecosystem Management (CEM)';
IUCN 'World Commission on Education and Communication (CEC)
|
Hindi
|
02-10-2020
|
8 PM to 9 PM
|
Current Environment Status and Problems
|
Shri Hemant Suthar
Retired DCF
|
Gujarati
|
03-10-2020
|
8 PM to 9 PM
|
Wetlands of Gujarat
|
Shree Uday Vora,
IFS (Retired CCF)
|
Gujarati
|
05-10-2020
|
8 PM to 9 PM
|
Endangered species, Birds and Birdwatching
|
Dhaval Vargiya
Program Officer,
Institute of Environment Education and Research, Bharati Vidyapeeth University, Pune.
|
Gujarati
|
07-10-2020
|
8 PM to 9 PM
|
Flamingos of Gujarat
|
Dr. Virag R. Vyas
(Ph. D., Zoology)
Senior Project Scientist,
Detox Corporation,
Member, IUCN Flamingo Specialist Group.
|
Gujarati
|
09-10-2000
|
8 PM to 9 PM
|
Feathered Friends from Foreign: Migratory Birds of Gujarat and studying their movements
|
Harindra Baraiya
(M.Sc. Zoology)
Ph.D. Scholar
Wildlife Institute of India
Dehradun
|
Gujarati
|
11-10-2020
|
8 PM to 9 PM
|
Roll of Common Man in Wildlife Conservation
|
Shri Hemant Suthar
Retired DCF
|
Gujarati
|
E- Certificate અંગે
- સાત દિવસીય ઓનલાઈન શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ તા.૩૦-૦૯-૨૦૨૦ સુધીમાં પોતાના નામની નોંધણી કરવાની રહેશે.
- નામની નોંધણી માટે અહી ક્લિક કરો
- સાત દિવસીય ઓનલાઈન શિબિરમાં સાત દિવસ જોડાનાર જ્ઞાનપીપાસુને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : 8866570111 પર સંપર્ક કરી શકાશે.