District Level National Science Seminar 2019

Date : 8/3/2019
Time : 8 AM to 5 PM

Click here to register your School Name :  

https://docs.google.com/forms/d/e/1FAIpQLSftnfC8cBgPpUD0r6POHMMxvISpsKQ3wPtNmyKer6g7xa3MxA/viewform?vc=0&c=0&w=1

 National Science Seminar 2019

For the current academic year 2019-20, the programme has been announced by the National Science Seminar  has been announced by the National Council Science Museum.

The topic for the National Science Seminar is 'Periodic Table of Chemical Elements: Impact on Human Welfare'

 GUJCOST (Dept. of Science and Technology, Govt. of Gujarat) coordinate and organize the National Science Seminar for school students in Gujarat on a specific theme and topic.

 

The District level programme will be held by Kalyan Regional Community Science Centre, Bhavnagar at Bhavnagar on August 2019.

 

The one Students from each schools (upper primary std-8 and secondary std-9,10) will participate in district Level Science Seminar and only two winner from Bhavnagar district is eligible for State Level Competition, which will be held at Ahmedabad on August, 2019.

  

Registration is must required. Without registration you will not be able to participant.

Please register your School name before 25th July, 2019 6 PM

More information Contact to  Mo. 8866570111 and visit our website www.krcscbhavnagar.org

Click here Download Materials 

 

http://krcscbhavnagar.org/download.aspx

નેશનલ સાયન્સ સેમીનાર – ૨૦૧૯ (જીલ્લા કક્ષા)

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને ખીલવવા પ્રતિ વર્ષ જીલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર જીલ્લા કક્ષાએ નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯નું આયોજન GUJCOST દ્વારા માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આગામી ઓગસ્ટ-૨૦૧૯ મહિનામાં થનાર છે.

સેમીનારનો વિષય :  

 

આવર્ત કોષ્ટકના રાસાયણિક તત્વોની માનવ કલ્યાણ પર અસર  

Periodic Table of Chemical Elements: Impact on Human Welfare  

रासायनिक तत्वों की आवर्त सारणी: मानव कल्याण पर प्रभाव

 

ભાષા : ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી

સમય મર્યાદા :

સ્પર્ધકે પોતાના વિષયની રજૂઆત વધુ માં વધુ ૬ (છ) મિનીટ સુધીમાં કરવાની રહેશે.

ત્યારબાદ નિર્ણાયકો દ્વારા ૩ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં વિદ્યાર્થીએ ૨ મિનીટમાં પ્રશ્નોના જવાબ  આપવાના રહેશે.

ગુણાંકન પદ્ધતિ :

૧) રજુઆતમાં વૈજ્ઞાનિક વિષયાર્થ  -     ૪૦ ગુણ     

૨) બોલવાની છટા (વાક્ચાતુર્ય)  -       ૨૫ ગુણ

૩) લેખિત પ્રશ્નોત્તરી –                    ૧૦ ગુણ     

૪) મૌખિક પ્રશ્નોત્તરી -                     ૧૦ ગુણ

૫) રજૂઆતમાં જોવા મળેલી નવીનતા  - ૧૫ ગુણ      કુલ = ૧૦૦ ગુણ


રજૂઆત અંગેની સ્પષ્ટતા :  

૧) સેમીનારમાં આપની શાળામાંથી ધોરણ ૯ કે ૧૦ માંથી એક (૧) વિદ્યાર્થી ભાગ લઇ શકશે.

 ૨) વિદ્યાર્થીએ પોતાની રજૂઆત સ્વતંત્ર રીતે કરવાની રહેશે.

 ૩) રજૂઆત દરમ્યાન શિક્ષક અથવા વિદ્યાર્થી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહિ, નિયમનું ઉલ્લંઘન કરતા જણાશે તો તેને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.

દ્રશ્ય સાધનની વિગતો :    

૧) ચાર્ટ/નકશા સ્લાઈડ 850 MM × 600 MM  દીવાલ પર લગાવી શકાય તેવું હોવું જોઈએ.

૨) PPT (MS OFFICE – 07 and up)ની વધુમાં વધુ પાંચ સ્લાઈડ રાખી શકાશે. સ્લાઈડમાં એનીમેશનની પરવાનગી નથી. (FONT  સાથે લાવવા ફરજીયાત છે.) 

3) વિડીયો / ચલચિત્રોને પરવાનગી નથી.

નોંધનણી : સાયન્સ સેમીનારમાં ભાગ લેવા ઈચ્છતી શાળાએ QR Code, http://krcscbhavnagar.org/programsdetail.aspx?id=82, Email : krcscbvn@gmail.com અથવા WhatsApp  (88 66 570 111) પર તા.૨૫.૦૭.૨૦૧૯ સુધીમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પર રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે.

નોંધ : શાળાની નોંધણી થયા બાદ સેમીનારની તારીખ, સમય અને સ્થળ અંગેની જાણકારી શાળામાં ફોન, ઈ–મેઈલ અથવા WhatsApp દ્વારા કરવામાં આવશે.

·         જીલ્લાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીને આવવા જવાનું બસ ભાડું ચુકવવામાં આવશે.

·         ATL શાળાઓએ ફરજીયાત ભાગ લઈને પોતાના વાર્ષિક રીપોર્ટમાં જાણવાનું રહેશે.

·         આ સેમિનારમાં જીલ્લાની તમામા શાળાને ફરજીયાત ભાગ લેવા અનુરોધ.