ત્રિ-દિવસીય વેકેશન વર્કશોપ “ટેકનોલોજી મારો મિત્ર” નું આયોજન

Date : 5/28/2019
Time : 8 :30 AM to 11 AM
Address :   "VIGYAN BHAWAN",
  Plot No. 2206/4-A, Near Sanskar Mandal,
  Punjab National Bank Street, Hill Drive,
  Bhavnagar-364001
 
  +91 278 2570111 +91 8866570111

 

વેકેશનના ખેલ-કૂદના સમયગાળામાં વિદ્યાર્થીઓ રમત સાથે ગણિત- વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ કુશળતાથી સમજી એવા હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા મે મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન ત્રિ-દિવસીય વેકેશન વર્કશોપ “ટેકનોલોજી મારો દુશ્મન મિત્ર”નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ધોરણ ૬ થી ૯ (૧૧વર્ષ થી ૧૪ વર્ષ) સુધીના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિતની ગમ્મત સાથે સાયન્સ મોડેલ્સ ,રંગ મિશ્રણ તથા મોબાઈલ મારો મિત્ર જેવા વિષયો સાથે વિવિધ ઉપયોગી મોબાઈલ એપ્લીકેશનની માહિતી સાથે શકે પોતાની આગવી વિચારશક્તિને સારી રીતે કેળવી શકે એ માટે આ વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે.

આ વર્કશોપની ફક્ત ૩૫ બાળકોની મર્યાદા હોવાથી આ વર્કશોપની વધુ માહિતી અને ભાગ લેવા ઈચ્છતા વ્યક્તિઓએ  તા.૧૦-૦૫-૨૦૧૯ સુધીમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લોટ નં. ૨૨૦૬/૪-એ, પંજાબ નેશનલ બેંકની પાછળ, સંસ્કાર મંડળ, હિલ ડ્રાઇવ, ભાવનગર ખાતે રૂબરૂ અથવા

 ફોન : 88 66 570 111 (WhatsApp) પર સંપર્ક કરવા અનુરોધ.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf6V9BByLkxbynkx6nEphgut16fl9rCda5jkYo42to_Ef3nww/viewform?vc=0&c=0&w=1